નાગરિક અઘિકારપત્ર
|
બીલ્ડીંગ નકશા મંજૂર કરવા
બીલ્ડીંગ નકશા મંજૂર કરવા
તપાસ કરવી
તમામ દિવસોએ જે તે શાખામાં માહિતી કેન્દ્ર
અરજીપત્રક
તમામ દિવસોએ જે તે શાખામાં માહિતી કેન્દ્ર
અરજીપત્રક જરૂરી ફી લઈ આપવવામા
સવારે ૧૧:૦૦ થી ર:૦૦ તમામ કામકાજના દિવસે
આવશે
અરજીની પહોંચ
અરજી મળ્યે તરત જ જે તે શાખામાં માહિતી કેન્દ્ર
ક્ષતિ પૂર્તતા માટે
૩૦ - દિવસમાં
ક્ષતિ પૂર્તતા માટેની પૂછપરછ કે પુરાવા
કામકાજના દિવસોએ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ જે તે
આપવા જે તે ટેબલ પર
શાખા / માહિતી કેન્દ્ર
ચલણ ફી કે અન્ય ચાર્જ માટે જે તે કલાર્ક કે
સવારે ૧૧:૦૦ થી ર:૦૦ તમામ કામકાજના દિવસે
શાખામાંથી અપાશે
દિવસોએ
ચલણ ફી / ચાર્જ સ્વીકારવામાં
સવારે ૧૧:૦૦ થી ર:૦૦ તમામ કામકાજના દિવસે
દિવસોએ
આખરી પ્લાન મંજૂરીનો નિર્ણય કરવો
૩૦ - દિવસમાં
આખરી પ્લાન મંજૂરીની જાણ કરવી
મંજૂર થયેથી દિવસ ૩ માં
પ્લાન મંજુરીની સમય મર્યાદા વધારવા
૩૦ - દિવસમાં
ફેરફાર
કમ્પ્લીશન(પૂર્ણતા)નું પ્રમાણપત્રનો નિર્ણય
ર૧ - દિવસમાં
વેરીફીકેશન સર્ટી. જે તે બીલ્ડીંગ લીગલ
સંપૂર્ણ વિગતે અરજી મળ્યાનાં ૭-દિવસમાં
સ્ટેટસ માટે જાણકારી આપવી
અરજી આપ્યે ૧પ - દિવસમાં
નોંધ : ખાસ કિસ્સાઓમાં વધારાના પુરાવાઓ અંગે અલગથી નિર્ણય લઈ શકાશે.
શહેરી વિકાસ વર્ષ નિર્મળ ગુજરાત
નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.